Google+ Badge

Thursday, September 26, 2013

ગુજરાતી રમૂજ

બોયઝ એન્ડ ગલ્સ


છોકરીઓ એક્ઝામનું પેપર લખતી વખતે કઈ ૭ ચીજો કરે છે ?


(૧) લખે છે 
(૨) લખે છે 
(૩) લખે છે 
(૪) લખે છે 
(૫) લખે છે 
(૬) લખે છે 
(૭) લખે છે...


છોકરાઓ પેપર લખતી વખતે કઈ ૭ ચીજો કરે છે ?


(૧) ક્લાસમાં બેઠેલી છોકરીઓની સંખ્યા ગણે છે. 
(૨) યુવાન લેડી સુપરવાઈઝરને ધ્યાનથી જુએ છે. 
(૩) પેપર પર મોડર્ન આર્ટ દોરે છે
(૪) પેન્ટ અને શર્ટમાં છુપાવેલી કાપલીઓની જગા અદલબદલ કરે છે 

(૫) આખી રાત ઉજાગરો કરવા છતાં કશું વંચાયું નહીં એ
બદલ દોસ્તોને મનમાં ગાળો દે છે. 

(૬) આ પેપરમાં એટીકેટી આવે ત્યારે કેવી નવી રીતે ચોરી કરવી એના પ્લાન ઘડે છે.
(૭) એક કલાકમાં તો પેપર લખાઈ જશે પછી બાકીના બે કલાક ક્યાં ટાઈમપાસ કરીશું એ વિચારે છે...


-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-


પીટી સરનું ઈંગ્લીશ

ઇંગ્લિશ મિડિયમ સ્કુલોમાં મોટે ભાગે પીટીના સર દેશી જ હોય છે. એમનું ઇંગ્લિશ એકદમ જાલિમ હોય છે. થોડા નમૂના....
(૧) ધેર ઈઝ નો વિન્ડ ઇન ફૂટબોલ.
(૨) ઈ ટોક, હિ ટોક, ધેન વાય યૂ મિડલ મિડલ ટોક ?
(૩) યૂ રોટેટ ગ્રાઉન્ડ થ્રી ટાઈમ્સ.
(૪) યૂ ગો એન્ડ અન્ડર સ્ટેન્ડ ટ્રી.
(૫) ઓલ થ્રી ઓફ યૂ સેન્ડ ટુગેધર સેપરેટલી.

કાગડા તરફ થી ઈ-મેલ (e-mail from Crow)

પ્રતિ,


         આદરણીય મનુષ્યો, (તમામ જ્ઞાતિ, તમામ ધર્મ),શ્રાદ્ધપક્ષના દિવસો ચાલી રહ્યા છે અને નાછૂટકે તમને આ અરજન્ટ ઇ-મેલ કરવો પડ્યો છે. જેનો તાત્કાલિક અમલ કરવા હું ‘અખિલ વિશ્વ કાગડા કોcમ્યુનિટી’ તરફથી સમગ્ર માનવજાતને આ વિનંતિસહ ધમકી પાઠવું છું. તમે માણસો કયા બેઇઝ ઉપરથી અમને પિતૃઓ ગણોછો? આ મુદ્દે અમારા પક્ષીસમાજમાં ખૂબ મોટા ઝઘડાઓ થઇ ગયા છે. એક તો એકેય બાજુથી તમે લોકો કાગડા જેવા લાગતા નથી. કાગડા હોવાનો પ્રથમ નિયમ એ છે કે જેવા અંદર હો એવા જ બહાર દેખાવું પડે, અને જે ગુણ તમે કદી આત્મસાત્ કરી શકતા નથી. ઊલટાનું તમે તો સફેદ કપડાં પહેરીને કાળા ધંધા આદરો છો. જે ગુણ બગલા સાથે મળતો આવે છે. તો આપ સર્વે મનુષ્ય સમાજને વિનંતી છે કે બગલા અથવા વાંદરાને આપ ખીર ખવડાવો. આમેય ગયા ભાદરવે તમે લોકોએ જે ખીર ખવડાવી એમાં પાવડરના દૂધની ખીર ઉડાડી’તી એટલે અમારી નાતમાં ત્રણ હજાર અને બસ્સો જેટલા કાગડાઓને ઝાડાઊલટી થઇ ગયા’તા. વળી અમારે તો તમારી જેમ ઇમરજન્સી ૧૦૮ જેવી વ્યવસ્થા પણ ન હોય. તમારા પિતૃઓની તો ખબર નથી પરંતુ ગયા ભાદરવે તમારી ભેળસેળવાળી ખીરથી અમારા ૨૧૫ જેટલા કાગડાઓ અવસાન પામીને પિતૃ થઇ ગયા. જેમનાં સંતાનોને રહેમરાહે નોકરી આપવામાં અમને ફીણ આવી ગયાં.


         આથી અમે કાગડાઓએ ઓણ નક્કી કર્યું છે કે તમે લોકો ગમે એટલા ખીરના લોંદા ઉડાડો તોય અમે કોઇ આ વર્ષ તમારી અગાસી ઉપર ફરકવાના નથી. બીજી બહુ અગત્યની વાત કે ભાદરવા માસમાં અમારી કાગડીઓ બચ્ચાંને જન્મ આપે છે. એ બચ્ચાંના આહાર માટે જે તે સમયે તમારા વડવાએ આ ખીર ખવડાવવાનો ‘રિવાજ’ શરૂ કર્યો હતો. આ એક પક્ષીપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. હવે તમે લોકો એને પિતૃઓ સાથે જોડી અમને ઇમોશનલી બ્લેક મેઇલ કરવાનું બંધ કરો તો સારું. અમારી કાગડાની આખી જ્ઞાતિનું મુખ્ય કામ સમાજમાંથી કચરો દૂર કરવાનું છે અને તમારી આખી જ્ઞાતિ આ સિદ્ધાંતથી વિરુદ્ધ ધરતી ઉપર કચરો વધારવાનું કામ કરી રહી છે. જેનાથી અમને ખૂબ ઠેસ પહોંચી છે. અત્યાર સુધી અમે તમારી જ્ઞાતિને ઘણા બધા મુદ્દાઓ પર માફ કરી છે. જેમ કે, તમે તમારાં સંતાનોને ‘કાગડો કા કા કરતો આવે’ આવાં જોડકણાં અને ગીતો અમારી પૂર્વ પરવાનગી વગર વર્ષોથી ગવડાવ્યાં કરો છો. ‘જુઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરીઓ’ આ ગીતકારને પણ અમારી જ્ઞાતિવિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અમે માફ કર્યો છે. તો પેલો દલેર મહેંદીએ ‘સચ બોલ કાલા કૌઆ કાટ ખાયેગા’ આવું ગાઇગાઇને કરોડો રૂપિયા બનાવી લીધા ને અમને રોયલ્ટી પેટે કશું નથી મોકલ્યું. હોરર ફિલ્મ ‘ફૂંક’ વાળા ઉપર તો અમારો યુવા કાગડા સમાજ ધૂંઆપૂંઆ છે. એકમાત્ર કવિ રમેશ પારેખે ‘કાગડો મરી ગયો’ આ કવિતામાં અમારી વેદનાને વાચા આપી જે બદલ સંસ્થા એમનો આભાર માને છે. તમારી આખી દુનિયામાં માણસ એક જ છે ને એ છે બિલ ગેટસ. જેને પોતાની કંપની ‘માઇ-ક્રો-સોફટ’ નામ રાખ્યું એમાં ક્રો (કાગડો) આવતું હતું એટલે તેમણે અમારા સમાજને રોયલ્ટી પેટે કરોડો રૂ. મોકલ્યા. જેમાંથી આજ અમારી યુવા પેઢી કમ્પ્યુટર શિક્ષણ લઇ રહી છે. ત્રીજી વાત ‘કાગડો આવવાથી મહેમાન આવે છે’ આવી ખોટી અફવાઓ ન ફેલાવો યાર, અમુક લોભીયા’વના ઘરે તો અમે લોકોએ પણ જવાનું બંધ કર્યું છે.અંતમાં સમગ્ર કાગડા કોમ્યુનિટી વતી પ્રાર્થના છે કે અમે લોકો તમારા પિતૃ પદેથી V.R.S લેવા માંગીએ છીએ. તમારાં કારનામાંઓથી કંટાળીને અમારી જ્ઞાતિએ આ નિર્ણય લીધો છે. અમને માફ કરજો અને આ ભાદરવે અમારી રાહ ન જોતા.


      છેલ્લી મફત સલાહ કે તમે માણસો પિંડદાન, પિતૃતપર્ણ અને પિતૃમોક્ષ માટે મા-બાપના મર્યા પછી જેટલો ખર્ચો કરો છો એનાથી અડધો જો જીવતાં મા-બાપને સાચવવામાં કરો તો કદાચ તમારા પિતૃઓને જીવતાં જ મોક્ષ મળી જાય. આ મેઇલ મળ્યા પછી પણ જો તમે ‘કાગ-કાગ’ની રાડો પાડશો તો ન છુટકે અમારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવવાં પડશે અને માનહાનિનો દાવો માંડવો પાડશે.             

સહકારની શ્રદ્ધા સાથે.સૂચનાનો અરજન્ટ અમલ કરવા વિનંતી.

- પ્રમુખ(સહી અવાચ્ય)

Lets meet . . . ચાલો મળીએ . . .(3)


મૃણાલ ને facebook માં રેગુલર રહેતો. પોતાના facebook માં login થઈ ને એક પછી એક છેલ્લા ૨ દિવસ ની પોસ્ટ ચેક કરવા લાગી, કે મૃણાલે આ ગેટ-ટુ-ગેધર રીલેટેડ કઈ પોસ્ટ તો નથી કર્યું ને, અથવા તો કોઈ કલાસમેટ ના ટાઈમ-લાઈન પર આ ઇન્વીટેશન મોકલ્યું તો નથી ને પણ તેમાં તેણે સફળતા ના મળી માટે આખરે તેણે મૃણાલ નું એકાઉન્ટ હેક કરવાનું વિચાર્યું. થોડી મહેનત પછી તેના પાસવર્ડ ને ક્રેક કરવા માં સફળતા મળી, મૃણાલે તેના અન્ય ૪ કોલેજ ફ્રેન્ડસ સાથે આવાત નું ડિસ્કશન કર્યું હતું, અભિનવ, કિયા, રક્ષિત ને સારાહ.
કાર ચલાવતા વીરેને બ્રેક મારી ત્યારે નેહા ની વિચારધારા ને પણ બ્રેક લાગી.

નેહા એ વીરેન ની સામે જોયું, વીરેન થોડો વિચારો માં હતો.

“શું થયું ?”, નેહા એ તેણે વિચારો માં થી બહાર લાવવા પ્રયત્ન કર્યો.
“નેહા, મને લાગે છે કે આપને પહોચી જવા આવ્યા છીએ”, વીરેને ગંભીરતાથી કહ્યું.

નેહા ને ખ્યાલ ના રહ્યો કે તેઓ એક ગામ માં આવી પહોચ્યા છે.
“કોઈ ને પૂછી જોઈએ કે આ સ્કેચ પ્રમાણે આ કિલ્લો કઈ દિશા માં આવ્યો છે ?”

નેહા એ જવાબ માં માથું હલાવ્યું.

“પણ આ વેરાન જેવા ગામ માં કોને પૂછવું?” વીરેન જાતેજ સવાલ પૂછી રહ્યો હતો.

વીરેન ની વાત સાચી હતી. ગામ માં કોઈ વસ્તી દેખાતી ના હતી. 
મોડીરાત થઈ છે માટે કોઈ ના મળે એવું પણ બને.

નેહા: “થોડું આગળ ચલાવ, lets see કોઈ મળે છે કે કેમ જોઈએ.”
વીરેન ની વાત સાચી હતી, ગામ માં ખરેખર કોઈ દેખાતું ન હતું.
રાત ના ૧૧:૩૦ થવા આવ્યા હતા. પણ એટલું પણ મોડું થયું ના હતું કે એકાદ માણસ પણ ના મળે.

નેહા: “આ સીધા રસ્તા પર આગળ ચલાવ ને, જનરલી ગામ માં એક જ રસ્તો હોય છે, આ રસ્તે આગળ જતા ગામ ની બહાર નીકળી જવાશે.”,

વીરેન ચુપચાપ કાર ચલાવે જતો હતો. ગામ સુવ્યવસ્થિત રીતે બનાવેલ હતું. લોકો  ની જરૂરિયાત માટે બધીજ વ્યવસ્થા કરેલ હતી. પણ હાલત જોતા એવું લાગતું હતું કે ગામ સાવ ભેંકાર છે. એક અજીબ શાંતિ છવાયેલ હતી. કોઈ પશુ-પક્ષી પણ નજરે ચડતું ના હતું. આ બધું બંને જોતા-જોતા આગળ વધ્યા.

ગામ નો રસ્તો પાર કાર્ય બાદ પણ કોઈ પણ માણસ ના દેખાતા નેહા ના મન માં એક છૂપો ડર આકાર લઈ રહ્યો હતો.

નેહા : “વીરેન, તને કઈક અસામાન્ય લાગે છે ?”

વીરેન: “અસામાન્ય ને વિચિત્ર લાગે છે આ વાતાવરણ, પુરા ગામ માં સ્મશાનવત શાંતિ છવાયેલ છે, ખબર નહિ લોકો ક્યાં જતા રહ્યા છે”
નેહા: “હા, પણ પૂરું ગામ કોઈ છોડી ને તો ના જાય, આ બધું રહસ્યમય લાગે છે.”

વીરેન ને લાગ્યું કે જલ્દી થી આ રસ્તો પૂરો થઈ જાય ને બંને એ કિલ્લા સુધી પહોચી જાય.

કાર જંગલ માં થી બહાર નીકળી રહી હતી ને સાથે જ એક આંચકા સાથે વીરેને બ્રેક મારી ને સામે નું દ્રશ્ય કાર ના અંજવાળે ફાટી આંખે જોઈ રહ્યો.

સામે એક SUV પડેલી હતી, કોઈ ચાલક દેખાતું ન હતું. અને કર ને આગળ જવાનો કોઈ રસ્તો ના હતો. જંગલ નો આ રીતે અંત આવી જશે તે વિચાર્યું ન હતું, જ્યાં SUV હતી ત્યાંથી થોડે દુર ઊંડી ખાઈ, પરતું આ ખાઈ ને પાર કરવા માટે એક લાકડા નો પુલ હતો જેમાં એકસાથે એકજ માણસ ચાલી શકે તેમ હતું. 

વીરેને નેહા સામે જોયું, નેહા પણ આજરીતે સામે ની હાલત જોઈ રહી હતી.  

બંને કાર માં થી નીચે ઉતરી ને આગળ ચાલ્યા, વીરેને હાથ માં ટોર્ચ લઈ લીધી હતી ને સાથે એક બેકપેક હતી જેમાં વોટરબોટલ બહાર દેખાતી હતી.

બંને SUV ની નજીક આવ્યા, અંદર કોઈ હતું નહિ. કોઈ સમાન પણ દેખાતો ના હતો.

૩૦-૪૦ ડગલા આગળ ચાલતા લાકડા નો પુલ શરુ થતો હતો. વાતાવરણમાં ઠંડક ને એક ઉચાટ મહેસુસ કરી રહ્યા હતા. જંગલ માં થી તમરા નો અવાજ આવી રહ્યો હતો. સુકા પાંદડા પર વીરેન નો એક પગ પડતા કિચુડ અવાજ આવ્યો. નેહા એ ઘરે થી નીકળતા ટોર્ચ લીધેલી તે ધ્રુજતા હાથે પકડી રાખી ને નીચે જોયું.
continue.... 

  - - - x - - - 

Friends, please reply with comments and follow me if you really like this blog.

Saturday, September 21, 2013

Lessons on Life . . .

The following pictures are of the SAME PLACE, but…
taken under different seasons!!

Please read the text at the end.
You are going to get a good LIFE LEARNINGWinterSpringSummerFall

Lessons on Life

There was a man who had four sons. He wanted his sons to learn not to judge things too quickly. So he sent them each on a quest, in turn, to go and look at a pear tree that was a great distance away.

The first son went in the winter, the second in the spring, the third in summer, and the youngest son in the fall.
When they had all gone and come back, he called them together to describe what they had seen.

The first son said that the tree was ugly, bent, and twisted.

The second son said no it was covered with green buds and full of promise.

The third son disagreed; he said it was laden with blossoms that smelled so sweet and looked so beautiful, it was the most graceful thing he had ever seen.

The last son disagreed with all of them; he said it was ripe and drooping with fruit, full of life and fulfillment.

The man then explained to his sons that they were all right, because they had each seen but only one season in the tree’s life.

He told them that NEVER JUDGE A TREE by only one season.
Same way he told them that NEVER JUDGE a PERSON in a SINGLE MEETING.

The ESSENCE , the PLEASURE, the JOY, and the LOVE  that come from a LIFE through meeting can only be measured at the end, when all the seasons are up.

If you give up when it’s winter, you will miss the promise of your spring.

Moral:

Don’t let the pain of one season destroy the joy of all the rest.
Don’t judge life by one difficult season.
Persevere through the difficult patches
and better times are sure to come some time or later.Lets meet . . . ચાલો મળીએ . . .(2)

નેહા ની સગાઈ મૃણાલ સાથે ૬ મહિના પહેલા જ થઈ હતી, મૃણાલ ને નેહા ૪ વર્ષ થી એક બીજા ને ઓળખતા હતા. કોલેજ માં પ્રેમ થયો ને પ્રેમ ને ૪ વર્ષ સુધી પરિપક્વ થયા બાદ બંને ના પેરેન્ટ્સ ને લાગ્યું કે બંને ખરેખર પ્રેમ માં છે ત્યારે બંને ને સ્નેહતંતુ થી બાંધી દીધાબંને ના પ્રેમ ને એક સંબંધ નું સ્વરૂપ મળ્યું.  પરંતુ થોડા દિવસ પહેલા નેહા સાથે facebook માં ચાટ કરતા કરતા મૃણાલ એ બતાવ્યું કે તે કોલેજ ની ગેટ-ટુ-ગેધર પાર્ટી માં જવા નો છે. તે સમયે નેહા એ વિચાર્યું કે આ વિક-એન્ડ માં મળીશું ત્યારે વધુ વાત કરીશ. 
પરંતુ તે વાત કરવા નો મોકો જ ના મળ્યો. 

મૃણાલ નો કોન્ટેક ના થતા બીજા દિવસે નેહા મૃણાલ ની ઓફીસે પહોચી ગઈ. ઓફિસ માં સાથે ના લોકો ને પૂછ્યું તો ખબર પડી કે મૃણાલ ગઈ કાલ નો ઓફિસે આવ્યોજ નથી. નેહા નું મન બેચેન થઈ ગયું. ઓફીસ માં થી પાછા ફરતા ફરતા અચાનક તેણે એક વિચાર આવ્યો. તે તુરંત મૃણાલ ની કેબીન માં આવી, ટેબલ ના ડ્રોવર ખોલી ને ચેક કરવા લાગી, તેણે હતું કે જરૂર કોઈ ને કોઈ તો સુરાગ મળશે જ. અને બન્યું પણ એમ જ. એક વ્હાઈટ કવર નજરે ચડ્યું જેના પર હાથે થી ઇન્વીટેશન લખેલું હતું. અને આ એજ ઇન્વીટેશન હતું, જેની મૃણાલ થોડા દિવસો પહેલા વાત કરતો હતો. ખોલી ને અંદર જોયું તો એક  થીક પેપર માં ઇન્ક થી ઇન્વીટેશન લખેલું હતું જેનું હેડીંગ હતું

“Lets meet....”

નેહા ને નવાઈ લાગી. કોઈ ઇન્વીટેશન આ રીતે લખેલું હોય તે એક સરસ આઈડિયા લાગ્યો. આગળ વાચ્યું,

“Dear Friends, we have arranged one surprise get to gather on this Tuesday, 20th. So please don’t miss this opportunity to meet your old friends. We are sure you will enjoy there”. 
– Your friend.

બસ આટલું જ ? નીચે એડ્રેસ લખેલ હતું ના ડ્રો કરેલ હતું. અલબત એક મેપ જેવો સ્કેચ હતો જેમાં આ એડ્રેસ સુધી કઈ રીતે પહોચી શકાય તેનો એક સ્કેચ આપેલ હતો. નેહા ને પણ આ એકસાઈટીંગ અને નવીન લાગ્યું કે જો ઇન્વીટેશન આટલું ઇન્ટરેસટીંગ હશે તો તો ગેટ ટુ ગેધર પણ... નીચે જોયું તો સીટી ની બહાર નીકળ્યા પછી ના રસ્તા નો સ્કેચ ડ્રો કરેલ હતો જેમાં વચ્ચે વચ્ચે પહાડી રસ્તા માં થી થઈ ને એન્ડ માં એક કિલ્લો દેખાડ્યો હતો.

નેહા વિચાર માં પડી ગઈ કે બીજા કોને કોને હશે આ ઇન્વીટેશન ?
મૃણાલ ની ઓફીસ માં થી બહાર નીકળી ને ટેક્સી પકડી ને પોતાની ઓફીસ પર આવી.

નેહા સોફ્ટવેર એન્જીનીયર હતી, કોમ્પ્યુટર સાયન્સ માં ગ્રેજુએશન કર્યા પછી કેરિયર બનાવવા માટે પ્રાઇવેટ ઇન્સ્ટીટયુટ માંથી સોફ્ટવેર એન્જીનીયરીંગ નો કોર્સ કરી લીધો  ને થોડા સમય માં એક સારી કંપની માં જોબ પણ મળી ગઈ. મૃણાલ ને પણ નેહા જોબ કરે તેની સાથે કોઈ વાંધો ના હતો.

ઓફીસ માં ડેસ્ક પર માથા પર હાથ ટેકવી ને વિચારવા લાગી. મૃણાલ ને ગયા ને ૨ દિવસ થઈ ગયા છે છતાં પણ એક કોલ પણ નથી કર્યો નથી એક મેસેજ. કોઈ ગડબડ તો નહિ થઈ હોય ને ? તેના મગજ માં ચિત્ર વિચિત્ર વિચારો આવવા લાગ્યા. અચાનક તેણે એક વિચાર નો ઝબકારો થયો ને કોમ્પ્યુટર ચાલુ કર્યું ને ઓનલાઈન થઈ. 

continue.... 

  - - - x - - - 


Friends, please reply with comments and follow me if you really like this blog.

Thursday, September 19, 2013

Lets meet . . . ચાલો મળીએ . . .(1)

મિત્રો એક નવી સ્ટોરી લખી રહ્યો છું, આશા છે કે પસંદ આવશે. સ્ટોરી પસંદ આવે તો કોમેન્ટ કરશો. તમારા અભિપ્રાય – વિચાર સદાય આવકાર્ય છે. આ સ્ટોરી માં આવતા પાત્રો ને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.


Lets meet . . .  ચાલો મળીએ . . .(1)

પહાડી રસ્તા પર વીરેન બહુ સાવચેતીપૂર્વક પરંતુ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. બાજુ માં નેહા ના ચહેરા પર ચિંતા ની લકીર સ્પષ્ટ નઝર આવી રહી હતી. ચાંદની ના પ્રકાશ માં નેહા ને સોહામણા ચહેરા પર વારંવાર આવતી લટ ને કાન ની પાછળ સેટ કરતી ક્ષણભરજોઈ રહ્યો. એક તીવ્ર વળાંક માં ચિચિયારી સાથે કારે વળાંક લીધો સાથે નેહા છેલ્લા ૪ દિવસ માં બનેલા બનાવો ને એક પછી એક ક્રમબદ્ધ રીતે ગોઠવી રહી. પરંતુ વિચારો ની ગુંચ ઉકલવા કરતા ઉલઝાવા લાગી હતી. દિલ માનવા તૈયાર ન હતું પરંતુ જે રીતે થઈ રહ્યું હતું તે તેના દિલ ને દિમાગ થી પણ પર હતું. આ તરફ વીરેન આ પહાડી ની આંટીઘૂંટી માં થી જલ્દી થી નીકળી ને તે જગ્યાએ પહોચવું તેની જલ્દી માં હતો. ટેન્શન માં તે પણ હતો પણ ટેન્શન રાખી ને આ પ્રોબ્લેમ નું કોઈ સોલ્યુશન નહિ આવે તે જાણતો હતો. ખબર નહિ પરિસ્થિતિ આગળ કેવો વળાંક લે તેને માટે તે મનોમન તૈયારી માં હતો. બંને ના વિચારો અલગ-અલગ પણ મંઝીલ તો એકજ હતી.

રાત્રી ના ૧૦ વાગવા આવ્યા હતા ને તે ૨ કલાક થી સતત ડ્રાયવીંગ કરી રહ્યો હતો. અમેરિકા માં મિત્રો સાથે ઘણીવાર આઉટીંગ પર ગયો હતો તે પણ મસ્તી માં જ. ક્યારેય આરીતે બહાર નીકળવાનું થશે તે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. કાર ચલાવતા વિરેન ભૂતકાળમાં પહોચી ગયો હતો. પેરેન્ટ્સ ૫૦ વર્ષ થી અમેરિકા માં સેટલ્ડ હતા, છતાં ઘર માં ઇન્ડિયન કલ્ચર જીવંત રાખ્યું હતું. થોડા થોડા વર્ષે ઇન્ડિયા માં આવવા જવા નું ચાલુ હતું ને થોડી પ્રોપર્ટી હતી ગામ માં. છતાં પણ વિરેન માં અમેરિકા નો રંગ થોડો લાગી ગયો હતો. બોલવા ની અસેન્ટ્ ઘણી અમેરિકા ની આવી ગઈ હતી. રેગ્યુલર જીમ માં જવાને લીઘે શરીર ખડતલ ને માંસલ હતું. એક આર્મી મેન ને છાજે તેવી પર્સનાલીટી હતી. તેના પપ્પા ના દબાણ ને વશ થઈ ને ઇન્ડિયા આવ્યો હતો, તે પણ એક છોકરી જોવા માટે. જયારે આવવા નીકળ્યો ત્યારે બહુ ઓકવર્ડ ફીલ થતું હતું ને સાથે ખુદ પર હસવું પણ આવતું હતું, ક પોતે આ શું કરવા જઈ રહ્યો છે. લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે બહુ નાનો હતો પણ આ વખતે વાત કઈ અલગ હતી. પપ્પા ના મિત્ર એક ગવર્નમેન્ટ ઓફિસર હતા ને તેની ડોટર ને સાથે મીટીંગ પપ્પા એ અને તેના મિત્રે એરેન્જ કરી હતી. આગળ તીવ્ર વળાંક આવતા વીરને ગીયર બદલાવી ને ટોપ ગીયર માં ગાડી ને નાખી. વિચારો માંથી બહાર આવી ને ગાડી પર ધ્યાન કોન્સન્ટ્રેટ કર્યું.

વાતાવરણ માં થોડી ઠંડક પ્રસરી હતી, સહજતા થી ધ્યાન નેહા તરફ ગયું, નેહા હજુ પણ વિચારો માં ખોવાયેલ હતી, અલબત્ત ચિંતામગ્ન દેખાતી હતી. બ્લુ ડેનીમ પર ક્રીમ કુર્તી ને ડાર્ક બ્લુ કલર નો સ્ટોલ ગાળા માં વીટાળી રાખ્યો હતો. કોઈને પણ પહેલી નઝર માં ગમી જાય તેવો નેહા નો દેખાવ હતો, સિમ્પલ ને બ્યુટીફૂલ. પણ વીરેન ને તેની સુંદરતા નહિ પણ તેણે જે રીતે તેની સ્કીલ વાપરી ને તેના મંગેતર ની ભાળ મેળવી હતી તે જોતા એવું ના લાગે કે આ સિમ્પલ લગતી છોકરી આ કરી શકે. 


Friends, please reply with comments and follow me if you really like this blog.

Wednesday, September 18, 2013

मैं कोई ख़ास नहीं...

कोई तुमसे पूछे कौन हूँ मैं ,
तुम कह देना कोई ख़ास नहीं .

एक दोस्त है कच्चा पक्का सा ,
एक झूठ है आधा सच्चा सा .
जज़्बात को ढके एक पर्दा बस ,
एक बहाना है अच्छा अच्छा सा .

जीवन का एक ऐसा साथी है ,
जो दूर हो के पास नहीं .
कोई तुमसे पूछे कौन हूँ मैं ,
तुम कह देना कोई ख़ास नहीं .

हवा का एक सुहाना झोंका है ,
कभी नाज़ुक तो कभी तुफानो सा .
शक्ल देख कर जो नज़रें झुका ले ,
कभी अपना तो कभी बेगानों सा .

जिंदगी का एक ऐसा हमसफ़र ,
जो समंदर है , पर दिल को प्यास नहीं .
कोई तुमसे पूछे कौन हूँ मैं ,
तुम कह देना कोई ख़ास नहीं .

एक साथी जो अनकही कुछ बातें कह जाता है ,
यादों में जिसका एक धुंधला चेहरा रह जाता है .
यूँ तो उसके न होने का कुछ गम नहीं ,
पर कभी - कभी आँखों से आंसू बन के बह जाता है .

यूँ रहता तो मेरे तसव्वुर में है ,
पर इन आँखों को उसकी तलाश नहीं .
कोई तुमसे पूछे कौन हूँ मैं
कह देना कोंई ख़ास नहीं

Friends, please reply with comments 


and follow me if you really like this blog.Monday, September 16, 2013

10 rules of Indian film making

Two brothers separated in childhood will always grow up on different sides of the law. The law-breaker, however, will suddenly turn over a new leaf before the end, bash up the villain (who is the *real* bad guy), and be pardoned for all his sins before the last-scene family reunion. (This is possible only if he has a heroine - see rule 2 below).

 • If the number of heroes is not equal to the number of heroines, the excess heroes/heroines will
  a) die
  b) join the Red Cross and take off to Switzerland before the end of the movie.
 • If there are 2 heroes in a movie, they will fight each other savagely for at least 5 minutes (10 if they are brothers).
 • Any court scene will have the dialogue "Objection milord". If it is said by the hero, or his lawyer, it will be overruled. Else, it will be sustained.
 • The hero's sister will usually marry the hero's best friend (i.e. the second hero).
  Else, she will be raped by the villain within the 1st 30 minutes, and commit suicide.
 • In a chase, the hero will always overtake the villain, even on a bullock-cart, or on foot.
 • When the hero fires at the villain(s), he will never
  a) miss
  b) run out of bullets.
 • When the villain fires at the hero, he will always miss (unless the hero is required to die, as in rule 2).
 • Any fight sequence shall take place in the vicinity of a stack of
  a) pots
  b) barrels
  c) glass bottles, which will be smashed to pieces.
 • Any movie involving lost and found brothers will have a song sung by
  a) the brothers
  b) their blind mother (but of course, she has to be blind in order to regain her sight in the climax)
  c) the family dog/cat.
 • Police inspectors (when not played by the hero) come in two categories:
  a) Scrupulously honest, probably the hero's father - killedby the villain before the titles.
  b) Honest, but always chasing the anti-hero (as in Rule 1), saying"Tum kanoon se bach nahin sakte", only to pat him in the back in reel 23. Usually, this inspector's daughter is in love with the anti-hero.
  c) The corrupt inspector, (usually the real villain's sidekick) unceremoniously knocked about by the hero(s) in the climax.
----------------------------------------------------------------------------
Friends, please reply with comments

and follow me if you really like this blog.

50 Romantic things to do 4 your Boy/Girl Friend

1. Watch the sunset together. 
2. Whisper  to each other. 


3. Cook
    for each other. 

4. Walk
  in the rain. 

5. Hold hands
 
6. Buy gifts for each other. 


7. Roses. 

8. Find out their favorite cologne/perfume and wear it every time you're together. 


9. Go for a long walk down the beach at midnight. 


10. Write poetry for each other.
 
11. Hugs are the universal medicine. 


12. Say only when you mean it and make sure they know you mean it. 


13. Give random gifts of flowers/candy/poetry etc. 

14. Tell her that she's the only girl you ever want. Don't lie! 


15. Spend every second possible together. 


16. Look into each other's eyes. 


17. Very lightly push up her chin, look into her eyes, tell her you love her, and kiss her lightly. 


18. When in public, only flirt with each other. 

19. Put love notes in their pockets when they aren't looking. 

20. Buy her a ring. 


21. Sing to each other. 


22. Always hold her around her hips/sides. 


23. Take her to dinner and do the dinner for two deal. 


24. Spaghetti? (Ever see Lady and the Tramp?) 


25. Hold her hand, stare into her eyes, kiss her hand and then put it over your heart. 

26. Dance together.
  
27. I love the way a girl looks right after she's fallen asleep with her head in my lap. 


28. Do cute things like write I love you in a note so that they have to look in a mirror to read it. 


29. Make excuses to call  them every 5 minutes 


30. Even if you are really busy doing something, go out of your way to call
 and say I love you. 

31. Call from your vacation spot to tell them you were thinking about them. 

32. Remember your dreams and tell her about them. 


34. Tell each other your most sacred secrets/fears. 


35. Be Prince Charming to her parents. 


36. Brush her hair out of her face for her. 


37. Hang out with his/her friends.


38. Go to church/pray/worship together. 

39. Take her to see a romantic movie and remember the parts she liked. 


40. Learn from each other and don't make the same mistake twice. 


41. Describe the joy you feel just to be with him/her. 


42. Make sacrifices for each other. 


43. Really love each other, or don't stay together. 


44. Let there never be a second during any given day that you aren't thinking about them, and make sure they know it. 

45. Love yourself before you love anyone else. 


46. Learn to say sweet things in foreign languages. 


47. Dedicate songs to them on the radio.
 
48. Fall asleep on the phone with each other. 


49. Stand up for them when someone talks trash. 


50. Never forget the kiss goodnight and always remember to say, "Sweet dreams." 


---------------------------------------------------------------------------------------------------------------

Friends, please reply with comments

and follow me if you really like this blog.

Sunday, September 15, 2013

100 Cool Things About Being A Guy1. Phone conversations are over in 30 seconds flat.

2. Movie nudity is virtually always female.

3. You know stuff about tanks.

4. A 5 day vacation requires only one suitcase.

5. Monday Night Football.

6. You don't have to monitor your friends' sex lives.

7. Your bathroom lines are 80% shorter.

8. You can open all of your own jars.

9. Old friends don't give a crap whether you've lost or gained weight.

10. Dry cleaners and haircutters don't rob you blind.

11. When clicking through the channels, you don't have to stall at every shot of somebody crying.

12. Your ass is never a factor in a job interview.

13. All your orgasms are real.

14. A beer gut does not make you invisible to the opposite sex.

15. Guy in hockey masks don't attack you ... unless you're playing hockey.

16. You don't have to lug a bag full of stuff around everywhere you go.

17. You understand why the movie "Stripes" is funny.

18. You can go to the bathroom without a support group.

19. Your last name stays put.

20. You can leave the hotel bed unmade.

21. When your work is criticized, you don't have to panic that everyone secretly hates you.

22. You can kill your own food.

23. The garage is all yours.

24. You get extra credit for the slightest act of thoughtfulness.

25. You see the humor in "Terms of Endearment."

26. Nobody secretly wonders whether you swallow.

27. You never have to clean a toilet.

28. You can be showered and ready to go in 10 minutes.

29. Sex means never worrying about your reputation.

30. Wedding plans take care of themselves.

31. If someone forgets to invite you to something, he or she can still be your friend.

32. Your underwear is $10 for a three-pack.

33. The National College Cheerleading Championship

34. None of your coworkers has the power to make you cry.

35. You don't have to shave below your neck.

36. You don't have to curl up next to a hairy butt every night.

37. If you're 34 and single, nobody even notices.

38. You can write your name in the snow.

39. You can get into a nontrivial pissing contest.

40. Everything on your face gets to stay its original color.

41. Chocolate is just another snack.

42. You can be president.

43. You can quietly enjoy a car ride from the passenger's seat.

44. Flowers fix everything.

45. You never have to worry about other people's feelings.

46. You get to think about sex 90% of your waking hours.

47. You can wear a white shirt to a water park.

48. Three pairs of shoes is more than enough.

49. You can eat a banana in a hardware store.

50. You can say anything and not worry about what people think.

51. Foreplay is optional.

52. Michael Bolton doesn't live in your universe.

53. Nobody stops telling a good dirty joke when you walk into a room.

54. You can whip your shirt off on a hot day.

55. You don't have to clean your apartment if the meter reader's coming by.

56. You never feel compelled to stop a pal from getting laid.

57. Car mechanics tell you the truth.

58. You don't give a rat's butt if anyone notices your new haircut.

59. You can quietly watch a game with you buddy for hours without ever thinking, "He must be mad at me."

60. The world is your urinal.

61. You never misconstrue innocuous statements to mean your lover's about to leave you.

62. You get to jump up and slap stuff.

63. Hot wax never comes near your pubic area.

64. One mood, all the time.

65. You can admire Clint Eastwood without starving yourself to look like him.

66. You never have to drive on to another gas station because "this one's just too gross."

67. You know at least 20 ways to open a beer bottle.

68. You can sit with you knees apart no matter what you're wearing.

69. Same work...more pay!

70. Gray hair and wrinkles only add character.

71. You don't have to leave the room to make an emergency crotch adjustment.

72. Wedding dress: $2,000; tuxedo rental: $75.

73. You don't care if someone's talking about you behind your back.

74. With 400 million sperm per shot, you could double the Earth's population in 15 tries, at least in theory.

75. You don't mooch off of other's desserts.

76. If you retain water, it's in a canteen.

77. The remote control is yours and yours alone.

78. People never glance at your chest when you're talking to them.

79. ESPN's SportsCenter.

80. You can drop by to see a friend without having to bring a little gift.

81. Bachelor parties whomp ass over bridal showers.

82. You have a normal and healthy relationship with your mother.

83. You can buy condoms without the shopkeeper imagining you naked.

84. You needn't pretend you're "Freshening up" to go to the bathroom.

85. If you don't call your buddy when you say you will, he won't tell your other friends you've changed.

86. Someday you'll be a dirty old man.

87. You can rationalize any behavior with the handy phrase "Screw it."

88. If another guy shows up at the party in the same outfit, you just might become lifelong buddies.

89. Princess Di's death was just another obituary.

90. The occasional well-rendered belch is practically expected.

91. You never have to miss a sexual opportunity because you're not in the mood.

92. You think the idea of punting a small dog is funny.

93. If something mechanical doesn't work, you can bash it with a hammer or throw it across the room.

94. New shoes don't blister, cut, and mangle your feet.

95. Porn movies are designed with your mind in mind.

96. You don't have to remember everyone's birthdays and anniversaries.

97. Not liking a person won't stop you from having great sex with them.

98. Your pals can be trusted never to trap you with: "So...notice anything different?"

99. Baywatch

100. There's always a game on somewhere.
Friends, please reply with comments

and follow me if you really like this blog.

What is Happiness?Happiness......

What is Happiness?

One on the most convincing pieces on happiness. 


Khushwant Singh at his best. The rationale applied to each preference is absolutely top class. 

EIGHT CLUES TO HAPPINESS
By- KHUSHWANT SINGHHaving lived a reasonably contented life, I was musing over what a person should strive for to achieve happiness. I drew up a list of a few essentials which I put forward for the readers' appraisal.

1. First and foremost is GOOD HEALTH. If you do not enjoy good health you can never be happy. Any ailment, however trivial, will deduct from your happiness.

2. Second, A HEALTHY BANK BALANCE. It need not run into crores but should be enough to provide for creature comforts and something to spare for recreation, like eating out, going to the pictures, travelling or going on holidays on the hills or by the sea. Shortage of money can be only demoralizing. Living on credit or borrowing is demeaning and lowers one in one's own eyes.

3. Third, A HOME OF YOUR OWN. Rented premises can never give you the snug feeling of a nest which is yours for keeps that a home provides: if it has a garden space, all the better. Plant your own trees and flowers, see them grow and blossom, cultivate a sense of kinship with them.

4. Fourth, AN UNDERSTANDING COMPANION, be it your spouse or a friend. If there are too many misunderstandings, they will rob you of your peace of mind. It is better to be divorced than to bicker all the time.

5. Fifth, LACK OF ENVY towards those who have done better than you in life; risen higher, made more money, or earned more fame. Envy can be very corroding; avoid comparing yourself with others.

6. Sixth, DO NOT ALLOW OTHER PEOPLE to descend on you for gup-shup. By the time you get rid of them, you will feel exhausted and poisoned by their gossip-mongering.

7. Seventh, CULTIVATE SOME HOBBIES which can bring you a sense of fulfillment such as gardening, reading, writing, painting, playing or listening to music. Going to clubs or parties to get free drinks or to meet celebrities is criminal waste of time.

8. Eighth, every morning and evening, devote 15 minutes to INTROSPECTION. In the morning, 10 minutes should be spent on stilling the mind and then five in listing things you have to do that day. In the evening, five minutes to still the mind again, and ten to go over what you had undertaken to do.

RICHNESS is not Earning More, Spending More Or Saving More, but ...

"RICHNESS IS WHEN YOU NEED NO MORE"Friends please reply with comments

and follow me if you really like this blog.

Appraisal and Resignation

A newly joined trainee engineer asks his boss

 "what is the  meaning of Appraisal?"

 Boss: "Do you know the meaning of resignation?"

 Trainee: "Yes I do"

 Boss: "So let me make you understand what an appraisal is by

 Comparing it with resignation"

 Comparison study: Appraisal and Resignation


Appraisal
Resignation

In appraisal meeting they will speak only about your weakness, errors and failures.
In resignation meeting they will speak only about strengths, past achievements and success.
In appraisal you may need to cry and beg for even 10% hike.
In resignation you can easily demand (or get even without asking) more than 50-60% hike.
During appraisal, they will deny promotion saying you didn't meet the expectation, you don't have leadership qualities, and you had several drawbacks in our objective/goal.
During resignation, they say you are the core member team; you are the vision of the company how can you go, you have to take the project in shoulder and lead your
juniors to success.
There is 90% chance for not getting any significant incentives after appraisal.
There is 90% chance of getting immediate hike after you put the resignation.


 Trainee: "Yes boss enough, now I understood my future. For an appraisal I will have to resign !!!"


Friends, please reply with comments 
and follow me  if you really like this blog.

Toll Free Phone Numbers in India

Airlines
Indian Airlines -1800 180 1407
Jet Airways - 1800 22 5522
Spice Jet -  1800 180 3333  1800 180 3333
Air India -- 1800 22 7722
Kingfisher -  1800 180 0101  1800 180 0101
============ ========= ========= =====
Banks
ABN AMRO -1800 11 2224
Canara Bank - 1800 44 6000
Citibank - 1800 44 2265
Corporation Bank - 1800 443 555
Development Credit Bank - 1800 22 5769
HDFC Bank - 1800 227 227
ICICI Bank - 1800 333 499
ICICI Bank NRI - 1800 22 4848
IDBI Bank - 1800 11 6999
Indian Bank -  1800 425 1400  1800 425 1400
ING Vysya - 1800 44 9900
Kotak Mahindra Bank - 1800 22 6022
Lord Krishna Bank - 1800 11 2300
Punjab National Bank - 1800 122 222
State Bank of India - 1800 44 1955
Syndicate Bank - 1800 44 6655
============ ========= ========= =====
Automobiles
Mahindra Scorpio -1800 22 6006
Maruti - 1800 111 515
Tata Motors - 1800 22 5552
Windshield Experts - 1800 11 3636
============ ========= ========= =====
Computers/IT
Adrenalin -1800 444 445
AMD -  1800 425 6664  1800 425 6664
Apple Computers - 1800 444 683
Canon - 1800 333 366
Cisco Systems - 1800 221 777
Compaq - HP - 1800 444 999
Data One Broadband -  1800 424 1800  1800 424 1800
Dell - 1800 444 026
Epson - 1800 44 0011
eSys - 3970 0011
Genesis Tally Academy - 1800 444 888
HCL -  1800 180 8080  1800 180 8080
IBM - 1800 443 333
Lexmark - 1800 22 4477
Marshal's Point - 1800 33 4488
Microsoft - 1800 111 100
Microsoft Virus Update - 1901 333 334
Seagate -  1800 180 1104  1800 180 1104
Symantec - 1800 44 5533
TVS Electronics - 1800 444 566
WeP Peripherals - 1800 44 6446
Wipro - 1800 333 312
Xerox -  1800 180 1225  1800 180 1225
Zenith - 1800 222 004
============ ========= ========= =====
Indian Railway Enquiries
Indian Railway General Enquiry 131,139
Indian Railway Central Enquiry 139
Indian Railway Reservation 131
Indian Railway Railway Reservation Enquiry 1345,1335,1330
Indian Railway Centralised Railway Enquiry 1330/1/2/3/4/ 5/6/7/8/9 & 139
============ ========= ========= ========= ========= =====
Couriers/Packers & Movers
ABT Courier -1800 44 8585
AFL Wizz - 1800 22 9696
Agarwal Packers & Movers - 1800 11 4321
Associated Packers P Ltd - 1800 21 4560
DHL - 1800 111 345
FedEx - 1800 22 6161
Goel Packers & Movers - 1800 11 3456
UPS - 1800 22 7171
============ ========= ========= =========
Home Appliances
Aiwa/Sony -1800 11 1188
Anchor Switches - 1800 22 7979
Blue Star - 1800 22 2200
Bose Audio - 1800 11 2673
Bru Coffee Vending Machines - 1800 44 7171
Daikin Air Conditioners - 1800 444 222
DishTV - 1800 12 3474
Faber Chimneys - 1800 21 4595
Godrej - 1800 22 5511
Grundfos Pumps - 1800 33 4555
LG -  1901 180 9999  1901 180 9999
Philips - 1800 22 4422
Samsung - 1800 113 444
Sanyo - 1800 11 0101
Voltas - 1800 33 4546
WorldSpace Satellite Radio - 1800 44 5432
============ ========= ========= =========
Investments/ Finance
CAMS -1800 44 2267
Chola Mutual Fund - 1800 22 2300
Easy IPO's - 3030 5757
Fidelity Investments -  1800 180 8000  1800 180 8000
Franklin Templeton Fund -  1800 425 4255  1800 425 4255
J M Morgan Stanley - 1800 22 0004
Kotak Mutual Fund - 1800 222 626
LIC Housing Finance - 1800 44 0005
SBI Mutual Fund - 1800 22 3040
Sharekhan - 1800 22 7500
Tata Mutual Fund - 1800 22 0101
============ ========= ========= ====
Travel
Club Mahindra Holidays -1800 33 4539
Cox & Kings - 1800 22 1235
God TV Tours - 1800 442 777
Kerala Tourism - 1800 444 747
Kumarakom Lake Resort - 1800 44 5030
Raj Travels & Tours - 1800 22 9900
Sita Tours - 1800 111 911
SOTC Tours - 1800 22 3344
============ ========= ========= ====
Healthcare
Best on Health -1800 11 8899
Dr Batras - 1800 11 6767
GlaxoSmithKline - 1800 22 8797
Johnson & Johnson - 1800 22 8111
Kaya Skin Clinic - 1800 22 5292
LifeCell - 1800 44 5323
Manmar Technologies - 1800 33 4420
Pfizer - 1800 442 442
Roche Accu-Chek - 1800 11 45 46
Rudraksha - 1800 21 4708
Varilux Lenses - 1800 44 8383
VLCC - 1800 33 1262
============ ========= ========= ===
Insurance
AMP Sanmar -1800 44 2200
Aviva - 1800 33 2244
Bajaj Allianz - 1800 22 5858
Chola MS General Insurance - 1800 44 5544
HDFC Standard Life - 1800 227 227
LIC - 1800 33 4433
Max New York Life - 1800 33 5577
Royal Sundaram - 1800 33 8899
SBI Life Insurance - 1800 22 9090
============ ========= ========= =======
Hotel Reservations
GRT Grand -1800 44 5500
InterContinental Hotels Group - 1800 111 000
Marriott - 1800 22 0044
Sarovar Park Plaza - 1800 111 222
Taj Holidays - 1800 111 825
============ ========= ========= ======
Teleshopping
Asian Sky Shop -1800 22 1800
Jaipan Teleshoppe - 1800 11 5225
Tele Brands - 1800 11 8000
VMI Teleshopping - 1800 447 777
WWS Teleshopping - 1800 220 777
============ ========= ========= ========
Others
Domino's Pizza -1800 111 123
============ ========= ========= ====
Cell Phones
BenQ -1800 22 08 08
Bird CellPhones - 1800 11 7700
Motorola MotoAssist - 1800 11 1211
Nokia - 3030 3838
Sony Ericsson - 3901 1111  

Friends, please reply with comments 
and follow me  if you really like this blog.

LinkWithin

Related Posts with Thumbnails