Google+ Badge

Thursday, June 23, 2011

ગુજરાતીઓની ખાસિયતો...

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડીસ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાયહોં ભઈ!) 
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટરએન્જિનિયર કે સી.એ.બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છેમારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છેમારો દીકરો ફોજમાં જશેમારી દીકરીને એથ્લિટ બનાવવી છેમારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટકકવિતાસાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છેહોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે 
ડબ્બાઓના ડબ્બાભરીને સેવમમરાઢેબરાં,ગાંઠિયાં,પૂરીઓઅથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂરકપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકેહોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. 
એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.'હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.' ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક' જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ,ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં 'ફ્રી' લખ્યું તો તો'લ્લા'. રાત્રે દસથી સવારે છ,'મોબાઈલથી મોબાઈલ ફ્રીએવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હેલો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએહોં ભઈ !)

ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક
ભૂ...સકરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવેપૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય,આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….
ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત
ખૂબીવિશેષતાવિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. 'એ લાટસા'બ હોય તો એના ઘેરમારે શું ?' આવી તાસીર જ આપણને 'જીદ કરી દુનિયા બદલવાની'શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજીસરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છોબરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે
તમને છે?
જો હા તો
ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ 'ગુજરાતી ગૌરવ ગાથાને આગળ ધપાવો.

Sunday, June 19, 2011

Woman: What I Want in a Man
What I Want in a Man, Original List:

  1. Handsome 

2. Charming 
3. Financially successful 
4. A caring listener 
5. Witty 
6. In good shape 
7. Dresses with style 
8. Appreciates finer things 
9. Full of thoughtful surprises 
10. An imaginative, romantic lover
 .


What I Want in a Man, Revised List (age 36) 


1. Nice looking
2. Opens car doors, holds chairs 
3. Has enough money for a nice dinner 
4. Wants to talk to me. 
5. Laughs at my jokes 
6. Carries bags of groceries with ease 
7. Has at least one shirt with the arms cut out 
8. Appreciates a good home-cooked meal 
9. Loves to go for drives 
10. Seeks romance at least 3 times a week

What I Want in a Man, Revised List (age 42) 

1. Not too ugly 
2. Doesn't drive off until I'm in the car 
3. Works steady - splurges on dinner out occasionally 
4. Nods head when I'm talking 
5. Usually remembers punch lines of jokes 
6. Is in good enough shape to rearrange the furniture 
7. Wears a shirt that covers his stomach 
8. Knows not to buy champagne with screw-top lids 
9. Remembers to put the toilet seat down 
10. Shaves most weekends 


What I Want in a Man, Revised List (age 52) 


1. Keeps hair in nose and ears trimmed 
2. Doesn't belch or scratch in public 
3. Doesn't borrow money too often 
4. Doesn't nod off to sleep when I'm venting 
5. Doesn't retell the same joke too many times 
6. Is in good enough shape to get off couch on weekends 
7 . Usually wears matching socks and fresh underwear 
8. Appreciates a good TV dinner
 
9. Remembers your name on occasion 
10. Shaves some weekends
 What I Want in a Man, Revised List (age 62) 
1. Doesn't scare small children 
2. Remembers where bathroom is 
3. Doesn't require much money for upkeep 
4. Only snores lightly when asleep 
5. Remembers why he's laughing 
6. Is in good enough shape to stand up by himself 
7. Usually wears some clothes 
8. Likes soft foods 
9. Remembers where he left his teeth 
10. Remembers that it's the weekend What I Want in a Man, Revised List (age 72) 
1. Breathing 
2. Doesn't miss the toilet 

Engineer again...

A quality engineer married an average girl.
After two years of tough life with her, finally


Engineer got angry and sent a note to her father-in-law stating that


"YOUR PRODUCT IS MEETING MY REQUIREMENTS"


The smart father-in-law replies,


"WARRANTY EXPIRED MANUFACTURE NOT RESPONSIBLE" 

TRUCK PAINTERS

Here are the 8 pictures of European trucks whose trailers are decorated to look like the sides are missing and the products they are hauling are painted on the sides and back.


The first one is of a bottle of beer and looks so real, like it is coming out the side of the trailer.
 The second is of a canvas tote bag.
 The third is of Pepsi cases and they are all stacked on the ceiling, and the bottom of the trailer is empty.

The fourth is of another truck with the windshield facing the back, a driver painted in the driver's seat looking back over his shoulder to appear like he is driving backwards. (Now this one is just plain scary, even when the German reads 'On the wrong way?')...
 The fifth one is of an aquarium with fish swimming in it.
 The sixth one is of a bookshelf with books lined up in it and a post-it-note with an advertisement on it, probably for the company that sells the books.
 The seventh one is for Pringles-Hot & Spicy. The 'inside' of the trailer has the appearance of having been through a fire.

& The Last One
----
---
---
--
--
--
Best bus paint job Ever!
LinkWithin

Related Posts with Thumbnails